પ્રથમ વખત એકસાથે 8 રાજ્યપાલ બદલાયા:ગુજરાતના મંગુભાઈ પટેલને મધ્યપ્રદેશના અને વજુભાઈ વાળાનો કાર્યકાળ પૂરો થતાં થાવરચંદ ગેહલોતને કર્ણાટકના રાજ્યપાલ બનાવાયા

આજે દેશમાં ઘણાં રાજ્યમાં રાજ્યપાલને બદલવામાં આવ્યા છે, જેમાં ગુજરાતના મંગુભાઈ પટેલને મધ્યપ્રદેશના રાજ્યપાલ બનાવાયા હતા.…