ગુજરાતમાં ૧૩૩ તાલુકાઓમાં મેઘમહેર, સુરતના ઓલપાડમાં સૌથી વધુ ૪ ઇંચ વરસાદ

નવસારીના ખેરગામમાં સવા બે ઇંચ વરસાદ વરસ્યો હતો. આ તરફ દીવમાં શુક્રવારે ભારે વરસાદ થયો હતો…