જી-૨૦: ભારતના વિવિધ ભાગોમાંથી કલાકારો તેમના પરફોર્મન્સ રજૂ કરશે, ‘મિલે સુર મેરા તુમ્હારા’ ગીત પણ રજૂ કરવામાં આવશે

જી-૨૦ સમિટમાં ભાગ લેનારા તમામ મહેમાનોને ભારતીય સંસ્કૃતિ, સભ્યતા અને સંગીતની ઝલક મળશે. આ ક્રમમાં, સમિટ…