ગાંધીનગર: રક્ષામંત્રીની બાંગ્લાદેશ, અંગોલા, દક્ષિણ આફ્રિકા અને પેરાગ્વેના પ્રતિનિધિઓ સાથે દ્વિપક્ષીય બેઠક

૧૨માં ડિફેક્સ્પો અંતર્ગત ઈન્ડિયન ઓશન રિજન પ્લસ (IOR+) કોન્ક્લેવનું આયોજન થયું હતું. ગાંધીનગરમાં રક્ષામંત્રી રાજનાથ સિંહના…