મુખ્યમંત્રીના હસ્તે સંગીતકાર રૂપકુમાર રાઠોડ નિર્મિત ગુજરાતનાં સમૃદ્ધ વેટલેન્ડ્સને ઉજાગર કરતી ‘વસુધૈવ કુટુંમ્બકમ’ની થીમ આધારિત ફિલ્મનું લોન્ચીંગ

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે તેમજ વન મંત્રી મૂળુભાઇ બેરા, વન રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં ‘આંતરરાષ્ટ્રીય…