જેતલસરથી ભાવનગર જતી ટ્રેનને વેરાવળ અને પોરબંદર સુધી લંબાવાઈ, એમપી રમેશ ધડૂકે ટ્રેનનું કરાવ્યું પ્રસ્થાન

પોરબંદરના સ્થાનિકોની રજૂઆતને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર દ્વારા જેતલસરથી ભાવનગર જતા રૂટના વિસ્તરણને મંજૂરી આપવામાં આવી…