તાલિબાને કાબુલ સ્થિત રાષ્ટ્રપતિ ભવન પર કબજો કર્યો, નવા રાષ્ટ્રપતિ તરીકે મુલ્લા અબ્દુલ ગનીનું નામ હોટ ફેવરીટ

તાલિબાની આતંકીઓેએ ૧૫મી ઓગસ્ટના રોજ અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ પર કબજો કરતા જ અફઘાનિસ્તાન સંપૂર્ણપણે તેના હાથમાં…