મ્યાનમારમાં સેનાએ શાળા પર કરી એરસ્ટ્રાઈક

મ્યાનમારમાં સેનાએ પોતાની જ શાળા પર એરસ્ટ્રાઈક કરી દીધી જેમાં ૨૦ વિદ્યાર્થીઓ અને બે શિક્ષકોના મોત…