દરિયાઈ ધોવાણ અટકાવવા ગુજરાતમાં પ્રથમ વાર અમેરિકાની ડિઝાઈન પ્રમાણે બનશે પ્રોટેક્શન વોલ

ગુજરાતના દરિયાકાંઠે આવેલા વલસાડ તાલુકાના નાની દાંતી-મોટી દાંતી ગામમાં જમીનને પહોંચતા દરિયાઈ ધોવાણને અટકાવવા માટે રાજ્ય…