દિલ્હીમાં રાજપથનું નામ બદલાયું, હવે કર્તવ્યપથથી ઓળખાશે

કેન્દ્રીય મંત્રી મીનાક્ષી લેખીએ કહ્યું, રાજપથ કહે છે કે તમે ‘રાજ’ માટે આવ્યા છો. પીએમએ કહ્યું…