અમરેલીનું દામનગર શહેર ૧૦૦ જેટલા હીરા કારખાના દ્વારા ૩૫ ગામોના ૫,૦૦૦ કારીગરો માટે બન્યું રોજગારીનું કેન્દ્ર

સમગ્ર વિશ્વમાં હીરાની ચમકથી ગુજરાત ઝળહળી છે.  હીરા ઉદ્યોગમાં સૂરત વિશ્વમાં બીજુ સ્થાન ધરાવે છે .…