ગુજરાત સરકારનો મોટો નિર્ણયઃ હવે યોગ અને નેચરોપેથીની ડિગ્રી ધરાવનાર સ્નાતકો પણ નેચરોપેથીથી કરી શકશે સારવાર

ગુજરાત ના ડેપ્યુટી સી.એમ નીતિન પટેલે જણાવ્યુ છે કે, રાજયના નાગરિકોને યોગ અને નેચરોપેથી સારવાર મળી…