પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ભારતના સૌથી લાંબા દરિયાઈ પુલનું ઉદઘાટન કરશે

બ્રિજથી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ અને નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટને ઝડપથી કનેક્ટિવિટી મળશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે…