જામનગર નજીકના દરેડ વિસ્તારમાં સગર્ભા નેપાળી મહિલાની હત્યા થી ભારે ચકચાર

જામનગર નજીક દરેડ વિસ્તાર એક સગર્ભા નેપાલી મહિલાની રવિવારે સમી સાંજે હત્યા નીપજાવતા ભારે ચકચાર જાગી…