ફોરેન્સિક સાઇકોલોજી ગુનાની તપાસ અને ગુના અટકાવવામાં અત્યંત ઉપયોગી: ડૉ. જે. એમ. વ્યાસ

12મા “ફોરેન્સિક સાઇકોલોજી દિન”ની ઉજવણીના ભાગરૂપે નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU), ગાંધીનગર ખાતે ‘એક્સપાન્ડિંગ હોરાઇઝન્સ ઓફ…