કુખ્યાત ગેંગસ્ટર લોરેન્શ બિશ્નોઈની મોટી કબૂલાત: ‘સલમાનને કોઈ પણ ભોગે મારવો છે’

NIA પૂછપરછમાં કુખ્યાત ગેંગસ્ટર લોરેન્શ બિશ્નોઈએ ૧૦ ટાર્ગેટના નામ આપ્યાં છે જેને તે મારવા માગે છે…