રાજ્યસભામાં મોદી સરકારનો જવાબ: દેશમાં કોરોનાની બીજી લહેરમાં ઓક્સિજનની અછતથી કોઈનું પણ મોત થયું નથી!

કેન્દ્ર સરકારે મંગળવારે રાજ્યસભામાં જાણકારી આપી કે કોવિડની બીજી લહેર દરમિયાન રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં…