નોબલ શાંતિ પુરસ્કાર વિજેતા એલેસ બિયાલિઆત્સ્કીને ૧૦ વર્ષ જેલની સજા

સરકાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન માટે ફંડ આપવા બદલ સજા કરવામાં આવી. બેલારુસની કોર્ટે નોબલ શાંતિ પુરસ્કાર…