માલીના ઉત્તર પૂર્વીય ક્ષેત્રમાં આતંકી હુમલો, ૧૫ સૈનિકો સહિત ૪૯ લોકોના મોત

એક બોટમાં થયેલ આતંકી હુમલામાં ૪૯ લોકોના મોત થયા છે. માલીના ઉત્તર પૂર્વીય ક્ષેત્રમાં આતંકી હુમલો…