૧૭ નવેમ્બરે મધ્યપ્રદેશમાં યોજાનારી ચૂંટણી માટે આજે બહાર પડાશે જાહેરનામું

પાંચ રાજ્યોમાં યોજાનાર વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકીય પ્રવૃત્તિઓ તીવ્ર બની છે. મધ્યપ્રદેશ વિધાનસભાની ચૂંટણીને માટે જાહેરનામું…