પોષણ અભિયાન અંતર્ગત રાજ્યભરમાં આગામી તા. ૧ થી ૩૦ સપ્ટેમ્બર દરમિયાન પોષણ માસની ઉજવણી કરાશે

‘પાંચમાં પોષણ માસ’ અંતર્ગત ગ્રામ્ય સ્તરે સરપંચ અને ગ્રામ પંચાયતોને કેન્દ્ર સ્થાને રાખી “પોષણ પંચાયત” બનાવવા…