હવેથી રાજ્યના નર્સીંગ છાત્રોને મળશે ફોરેન લેંગ્વેજ ટ્રેનિંગ

રાજકોટ નર્સીંગ કોલેજમાં જર્મની ભાષા શીખવવાનું શરૂ… ગુજરાત સરકાર આઠ સરકારી નર્સીંગ કોલેજમાં વિદેશી ભાષા શીખવવા…