ચીનના યિનચુઆન પ્રાંતમાં એક રેસ્ટોરન્ટમાં વિસ્ફોટ, ૩૧ લોકોના મોત

વિસ્ફોટ થવાનું કારણ જાણી શકાયું નથી. બુધવારે રાત્રે ચીનના યિનચુઆન પ્રાંતમાં એક રેસ્ટોરન્ટમાં મોટો વિસ્ફોટ થયો…