દ. કોરિયાના રાષ્ટ્રપતિ યુન સુક-યોલે સિઓલમાં હેલોવીન નાસભાગમાં ૧૫૧ લોકોના મોત બાદ રાષ્ટ્રીય શોક જાહેર કર્યો

દક્ષિણ કોરિયાની રાજધાની સિયોલમાં ગઈકાલે રાત્રે થયેલી નાસભાગમાં મૃત્યુઆંક વધીને ૧૫૧ થઈ ગયો છે. આ અકસ્માતમાં…