સરકારી નોકરી:ઓઈલ ઈન્ડિયા લિમિટેડે જુનિયર આસિસ્ટન્ટની 120 જગ્યા માટે ધોરણ 12 પાસ ઉમેદવાર પાસે અરજી માગી, 15 ઓગસ્ટ પહેલાં અપ્લાય કરો

ઓઈલ ઇન્ડિયા લિમિટેડે જુનિયર આસિસ્ટન્ટની અલગ-અલગ ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું છે. આ રિક્રૂટમેન્ટ ડ્રાઈવથી કુલ…