ગૂગલ પ્રાઈવસી : ‘OK ગૂગલ’ કહેતા જ કંપની સુધી પહોંચી જાય છે તમારી અંગત જાણકારી, પ્રાઈવસી મુદ્દે સંસદીય સમિતિ દ્વારા ઘેરાવો

ડેટા ગોપનીયતા અને સુરક્ષા સાથે સંકળાયેલી એક મીટિંગમાં ગૂગલ તરફથી ભારે મોટું એક નિવેદન સામે આવ્યું…