કલમ ૩૭૦ અંગે સુપ્રીમકોર્ટના નિર્ણયથી મહેબૂબા મુફ્તી ભડક્યાં

આ સર્વાનુમતે લેવાયેલા ચુકાદાને લીધે હું નિરાશ છું : ગુલામ નબી આઝાદ, અમે લાંબી લડત માટે તૈયાર…