ગુજરાતમાં વધશે પશુ ચિકિત્સા સેવાનો વ્યાપ, ૨૫૦ નવા ફરતા પશુ દવાખાના શરૂ કરવામાં આવશે

પશુ સારવાર માટેની મહત્વપૂર્ણ યોજના ‘૧૦ ગામ દીઠ એક મોબાઈલ પશુ દવાખાના‘ અંતર્ગત રાજ્યમાં ચાલુ વર્ષે…