મહારાષ્ટ્રમાં સ્કૂલ બંધ: 31 જાન્યુઆરી સુધી શાળાઓમાં ધોરણ 1થી 9 અને ધોરણ 11ના વર્ગો બંધ, કોરોનાના કેસ વધતા લેવાયો નિર્ણય

કોરોના સંક્રમણ અને ઓમિક્રોનના વધતા કેસને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્રમાં સ્કૂલ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.…