કેબિનેટે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (PM-GKAY)ને વધુ 6 મહિના માટે લંબાવવાની મંજૂરી આપી

સમાજના ગરીબ અને નબળા વર્ગો પ્રત્યેની ચિંતા અને સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય…