આજે PAN CARD ને AADHAAR સાથે લિંક નહિ કરો તો ઘણું નુકસાન થશે

૩૧ માર્ચ, ૨૦૨૨ સુધીમાં પાનને આધાર સાથે ન જોડનારા કરદાતાઓને ૧૦૦૦ રૃપિયા સુધીનો દંડ ભરવો પડશે…