પનામા પેપર્સ કૌભાંડમાં ભારતમાં રૃ.૨૦૦૦૦ કરોડની બેનામી સંપત્તિ પકડાઇ

દુનિયાભરના ધનિકો અને સત્તાધારીઓ તેમના નાણાં કરચોરાના સ્વર્ગ ગણાતા દેશોમાં તેમના નાણાં કેવી રીતે ગોઠવે છે…