પટના/કાનપુરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું: આતંકના સાપે ફરી ફેણ ઉઠાવી તો દરમાંથી ખેંચી કચડી નાખીશું

આતંકવાદ સામેનું ભારતનું ઓપરેશન સિંદૂર હજુ પૂર્ણ નથી થયું, આતંકી હુમલાનો આક્રામક જવાબ આપવા મક્કમ ભારત…