ગુજરાત રાજ્યમાં ૨૦૭ જળ પરિયોજનાઓમાં ૬૮.૦૩ ટકા જેટલો જળસંગ્રહ, ૩૩ જળાશયોમાં ૧૦૦ ટકાથી વધુ જળસંગ્રહ

૧૦ જળાશયો ૮૦ ટકાથી ૯૦ ટકા ભરાતા એલર્ટ પર છે. ગુજરાત રાજ્યમાં થઈ રહેલા સારા વરસાદને…