કેન્દ્ર સરકારે કરી જાહેરાત પેટ્રોલમાં રુ.૮ પ્રતિ લીટર અને ડીઝલમાં રુ.૬ પ્રતિ લીટર થયો ઘટાડો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે ગઈકાલે જનતાને રાહત આપવા માટે એક મોટી ઘોષણા કરી હતી.…