સસ્તું ઘર ખરીદવાની તકનો આજે છેલ્લો દિવસ ,PM awas yojna – રૂપિયા 2.67 લાખ નો લાભ કઈ રીતે મળશે ? જાણો અહેવાલમાં

પ્રધાનમંત્રી આવાસ યોજના (PM Awas Yojna) અંતર્ગત ઘર ખરીદનારાઓને મળતી સબસિડીની યોજના હવે પૂર્ણ થવાના આરે…