ગુજરાત હાઈકોર્ટે ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલ વિરુદ્ધ ૨૦૨૦ નું ધરપકડ વોરંટ રદ કર્યું

વિરમગામ ધારાસભ્ય હાર્દિક પટેલ ૨૦૧૫ ના કેસ મામલે બિનજામીનપત્ર ધરપકડ વોરંટ ગુજરાત હાઈકોર્ટે રદ કર્યું છે.…