પ્રશાંત કિશોરે સન્યાસ લીધો, હવે રાજકીય પક્ષો માટે ઈલેક્શન સ્ટ્રેટેજી બનાવવાનુ કામ નહીં કરે

પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજી માટે ચૂંટણીની રણનીતિ ઘડનારા પ્રશાંત કિશોરની ભવિષ્યવાણી સાચી પડતી દેખાઈ રહી છે…