૨૮ ઓક્ટોબરે પૂનમના દિવસે પાવાગઢ મંદિર બપોર બાદ બંધ રહેશે

ચંદ્રગ્રહણ ને પગલે ૨૮ ઓક્ટોબરે પૂનમના દિવસે પાવાગઢ મંદિર બપોર બાદ બંધ રાખવા નિર્ણય કરવામાં આવ્યો…