અમદાવાદ એરપોર્ટ પર વિવાદ:પાર્કિંગ ચાર્જ લેવા મુદ્દે પ્રહલાદ મોદીનો હોબાળો, કહ્યું – ‘ગાડી પાર્ક જ કરી નથી તો પાર્કિંગ ચાર્જ શા માટે ઉઘરાવાય છે?’

અમદાવાદના સરદાર પટેલ એરપોર્ટ પર હરિદ્વારથી આવેલા પ્રહલાદ મોદી પાસે અદાણીના કર્મચારીઓએ પાર્કિંગ ચાર્જ લેતાં તેમણે…