પહલગામ આતંકી હુમલાને પગલે સાઉદીની યાત્રા અધવચ્ચે પડતી મૂકી વડાપ્રધાન મોદી ભારત પરત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાઉદી અરબની બે દિવસની મુલાકાતને ટૂંકાવીને એક જ દિવસમાં પાછા ભારત આવી ગયા…