પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વોઈસ ઓફ ગ્લોબલ સાઉથ સમિટના ઉદ્ઘાટન સત્રને સંબોધન કર્યું હતું. સમિટને સંબોધતા…
Tag: Prime Minister Narendra Modi
IMFએ ભારતને વૈશ્વિક અર્થવ્યવસ્થાનું બ્રાઈટ સ્પોટ માન્યું: પીએમ મોદી
ઈન્દોરમાં આજથી ગ્લોબલ ઈન્વેસ્ટર સમિટનો પ્રારંભ. ઈન્દોરમાં આયોજિત ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વીડિયો સંદેશ…
ગુજરાત રાજ્યની જનતા વોટ્સ એપ દ્વારા મુખ્યમંત્રી કાર્યાલયમાં સીધી જ નોંધાવી શકશે ફરીયાદ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં મુખ્યમંત્રી કાર્યાલયમાં જનસુખાકારી માટેની નવી ‘ટેક્નોલોજી આધારિત પહેલ’ ઇ-મોડ્યુલ્સ કાર્યરત કરવામાં આવ્યા…
પ્રધાનમંત્રી ૧૨ જાન્યુઆરીએ કર્ણાટકના હુબલીમાં રાષ્ટ્રીય યુવા મહોત્સવનું ઉદ્ઘાટન કરશે
કર્ણાટકના હુબલી અને ધારવાડ ખાતે ૧૨ થી ૧૬ જાન્યુઆરી ૨૦૨૩ દરમિયાન ૨૬ માં રાષ્ટ્રીય યુવા ઉત્સવનું…
પ્રધાનમંત્રી આજે ઈન્દોરમાં પ્રવાસી ભારતીય દિવસ સમેલનનું ઉદ્ઘાટન કરશે
મધ્યપ્રદેશના ઇન્દોર શહેરમાં ૧૭મા પ્રવાસી ભારતીય દિવસનું આયોજન થઇ રહ્યું છે. ઇન્દોર શહેર ભારતનું સૌથી સ્વચ્છ…
મધ્યપ્રદેશના ભોપાલમાં રાજ્યમંત્રીઓનું પહેલું અખિલ ભારતીય જળ સંમેલન, પ્રધાનમંત્રી વીડિયો કોન્ફ્રન્સના માધ્યમથી કર્યુ સંબોધન
કેન્દ્રીય જળશક્તિ મંત્રાલય આયોજિત બે દિવસીય સંમેલનનું શીર્ષક છે વોટર મિશન @ ૨૦૪૭ આજથી મધ્યપ્રદેશના ભોપાલમાં…
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ૨૯ જાન્યુઆરીએ ‘મન કી બાત’ કાર્યક્રમમાં લોકો સાથે તેમના વિચારો કરશે રજુ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ મહિનાની ૨૯ મી તારીખે ‘મન કી બાત’ કાર્યક્રમમાં લોકો સાથે તેમના વિચારો…
દેશના પ્રથમ મહિલા કેળવણીકાર એવા સાવિત્રીબાઈ ફુલેની આજે જન્મજયંતિ
આજે દેશની પ્રથમ મહિલા કેળવણીકાર સાવિત્રીબાઈ ફુલેની આજે જન્મજયંતિ છે. તેમનો જન્મ ૩ જી જાન્યુઆરી, ૧૮૩૧…
સુરેન્દ્રનગર ખાતે સ્વ સહાય જૂથો માટે કેશ ક્રેડિટ કેમ્પમાં ૧ કરોડ ૩૫ લાખથી વધુ રકમનું ચેક વિતરણ
નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણાનાં અધ્યક્ષ સ્થાને ત્રિમંદિર સુરેન્દ્રનગર ખાતે સ્વ સહાય જૂથો માટે કેશ ક્રેડિટ…
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે આજે કર્ણાટકના માંડ્યા ખાતે મેગા ડેરીનું ઉદ્ઘાટન કર્યું
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે આજે કર્ણાટકના માંડ્યા ખાતે મેગા ડેરીનું ઉદ્ઘાટન કર્યું. આ…