મોરબી પુલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા મૃતકોના પરિવારજનોને ૧૦ લાખ, ઈજાગ્રસ્તોને ૧ લાખનું વળતર ચુકવવામાં આવશે: રાજય સરકાર

મોરબી ઝૂલતો પુલ દુર્ઘટના મામલે હાઈકોર્ટમાં સુનાવણી ચાલી રહી છે જે સુનાવણી દરમિયાન રાજ્ય સરકાર દ્વારા…