પ્રાઇવેટ હોસ્પિટલોએ લીધો આયુષ્માન કાર્ડમાંથી આઉટ થવાનો નિર્ણય

આયુષ્માન ભારત-પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાંથી ૬૦૦ થી વધુ પ્રાઇવેટ હોસ્પિટલોએ સ્વેચ્છાએ બહાર નીકળવાનો નિર્ણય લીધો છે.…