ક્લાઈમેટ ચેન્જની સમસ્યા સામે લડવા અમેરિકા કરશે ૬૦૦ મિલિયન ડોલરનું રોકાણ

દુનિયામાં ક્લાઈમેટ ચેન્જ એટલે કે, આબોહવા પરિવર્તનની સમસ્યા અત્યારના સમયમાં મોટી મુસિબત બનીને ઉભરી રહી છે.…