અરવલ્લી-સાબરકાંઠા જિલ્લામાં મનરેગા યોજના હેઠળ ૭૬ લાખથી વધુ લાભાર્થીઓને રોજગારી અપાઇ

રાજ્યના અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં મનરેગા યોજના હેઠળ વર્ષ ૨૦૨૦-૨૧ દરમિયાન ડિસેમ્બર-૨૦૨૧ સુધીમાં કુલ ૭૬,૪૬,૮૩૦ લાભાર્થીઓને…