ઉત્તરાખંડમાં વાદળ ફાટયું: જાણીતા સૂફી સિંગર મનમીત સિંહ સહિત 6 લોકોની લાશ મળી; વાદળ ફાટવાથી મચી તબાહી

પંજાબના અમૃતસરના રહેવાસી મનમીત સિંહ પોતાના ભાઈ સહિત કુલ 5 લોકો સાથે ધર્મશાળા ફરવા આવ્યા હતા.…