જામનગરની ફિઝિઓથેરાપી કોલેજના રેગિંગ કેસમાં ૧૫ વિદ્યાર્થીઓ સામે પગલા

23 ડિસેમ્બરના રોજ જામનગરની મેડિકલ કોલેજમાં રેગિંગની ઘટના બની હોવાની ફરિયાદ ઉઠતા ખળભળાટ મચી ગયો હતો.…