આજથી રાજકોટ શહેરના રેશનકાર્ડ ધારકોને સીંગતેલ મળશે

ઓઇલ મિલર સીંગતેલનો જથ્થો પૂરો પાડવામાં હાંફી રહ્યો, ૧૨ તારીખ વીતવા છતાં પ્રજાને તેલ ન મળ્યું…