હવે રાજકોટમાં ઈન્ટરનેશનલ એરપોર્ટ બનાવવામાં આવશે

રાજકોટ શહેર થશે આંતરરાષ્ટ્રીય હવાઈ મથકની સુવિધા સાથે સજ્જ. સૌરાષ્ટ્ર અને કચ્છ માટે આ આનંદના સમાચાર…